મલાડ ની એક બિલ્ડીંગમાં બીજા માળેથી પોડિયમ પાર્કિંગ સ્પેસમાંથી એક ગાડી નીચે પડી ,સદ્નસીબે કોઈ જાનહાની નહીં. જુઓ વિડીયો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022

મંગળવાર.

મલાડની એક બિલ્ડીંગમાં પોડિયમ પાર્કિંગ સ્પેસના બીજા માળેથી કાર અથડાયા બાદ કાર માં બેઠેલી 22 વર્ષીય મહિલાનો ચમત્કારિક રીતે જીવ બચીયો .

આ ઘટના રવિવાર ની સવારે બની હતી.
અપેક્ષા મીરાણી જે  કાર પાર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ અચાનક જ તેની સ્પીડ વધતા  તેની કાર નીચે પડી ગયી.

મીડિયા અહેવાલ મુજબ  આ ઘટના રવિવાર સવારે 7.35 વાગ્યે મલાડ (પ)માં ઝકરિયા રોડ પર જૈનસન બિલ્ડિંગમાં ઘટી હતી જ્યારે કાર એક SUV પર પડી ત્યારે તે સંપૂર્ણ રીતે તેનું સંપૂર્ણ નુકસાન થાય ચુકીયુ હતું .

GST ટેક્સ ક્રેડિટના ઉપયોગ પર પ્રતિબંધથી વેપારીઓ મુશ્કેલીમાઃ જાણો વિગત,

મીરાણી સહીસલામત બહાર આવી પણ કાર ઊંધી  એવી જગ્યાએ પડી જ્યાં  ગાર્ડ હતો.આ ઘટના ની નોંધણી મલાડ પોલીસ સ્ટેશન માં થઈ છે એની જાણ મીરાની ના પિતા એ કરી હતી

 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment