194
Join Our WhatsApp Community
- મીરા ભાયંદર વાસીઓને નવવર્ષ ની અમુલ્ય ભેટ મળી છે.
- આવતા સપ્તાહ થી મીરા ભાયંદર ની પોતાની સ્વતંત્ર આર.ટી.ઓ ઓફીસ હશે.
- મહારાષ્ટ્ર ના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર અનિલ પરબ ના હસ્તે આ ઓફીસ નું લોકાર્પણ થશે. આ કાર્યક્રમ ડિજીટલ હશે.
- આ ઓફીસ ખુલતાની સાથેજ મીરા ભાયંદર ના લોકોને થાણા ના ધક્કા નહીં ખાવા પડે.
You Might Be Interested In