Site icon

International Yoga Day 2024: મુંબઈમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યોગ સત્રમાં લીધો ભાગ; કર્યા યોગાસન. જુઓ વિડીયો..

International Yoga Day 2024: યોગ દિવસ પર ઉત્તર મુંબઈમાં હજારો નાગરિકો એકઠા થયા હતા અને યોગાભ્યાસ કર્યો હતો.

International Day of Yoga 2024 Yoga inspires the world to walk on path of peace Piyush Goyal

International Day of Yoga 2024 Yoga inspires the world to walk on path of peace Piyush Goyal

 News Continuous Bureau | Mumbai

 International Yoga Day 2024: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ઉત્તર મુંબઈ લોકસભા સાંસદ, પીયૂષ ગોયલ એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તારના ચારકોપ કાંદિવલી પશ્ચિમમાં વિશાળ યોગ અભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Join Our WhatsApp Community

International Yoga Day 2024: કાર્યક્રમમાં યોગાભ્યાસ કર્યા 

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ચારકોપ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત એક કાર્યક્રમમાં યોગાભ્યાસ કર્યા બાદ તેમના નિવેદનમાં સંદેશો આગળ ધપાવ્યો – “યોગાસન દ્વારા આરોગ્ય અને માનસિક શાંતિને મજબૂત કરવા માટેનો સુયોગ”

પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી અને સંસ્થાના પ્રમુખ મુકેશ ભંડારી અને હજારો નાગરિકો સાથે વાણિજ્ય મંત્રી ગોયલ પોઈસર જીમખાના કાંદિવલી પશ્ચિમ, બોરીવલી કોરકેન્દ્ર ડોમ ખાતે ધારાસભ્ય સુનિલ રાણે અને દહિસર ગોપીનાથ મુંડે શક્તિ મેદાન ખાતે ધા.મનીષા ચૌધરી દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.

આ સમાચાર  પણ વાંચો : Taloja Godown Fire: નવી મુંબઈના આ વિસ્તારના ભંગારના ગોદામમાં ફાટી નીકળી ભીષણ આગ, આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો; વીડિયો

International Yoga Day 2024   યોગાસનનો તેમની જીવનશૈલીમાં સમાવેશ કરવા આગ્રહ કર્યો

આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પીયૂષ ગોયલે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 21મી જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા મેળવવા બદલ આભાર અને ખુશી વ્યક્ત કરી હતી.

ઉપસ્થિત યુવાવર્ગ, અને વિદ્યાર્થીઓને માનસિક શાંતિ અને શારીરિક શક્તિ માટે યોગાસનનો તેમની જીવનશૈલીમાં સમાવેશ કરવા આગ્રહ કર્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version