167
Join Our WhatsApp Community
- હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 – 3 દિવસ માં મંબઈ ના તાપમાન માં ભારે ઘટાડો થશે.
- રવિવાર સવાર સુધી મુંબઈ નું તાપમાન 19 ડીગ્રી સુધી પહોંચી શકે છે
- ઉત્તર ભારત માં કોલ્ડ વેવ ની અસર મુંબઈ માં જોવા મળશે
- ગુજરાત માં તાપમાન સિંગલ ડીજીટ માં નોંધાશે
- મુંબઈ ની હવા ખરાબ થશે. વાયુ ઇન્ડેક્સ નીચો ગયો છે.
You Might Be Interested In