મુંબઈવાસીઓ ધાબળા, સ્વેટર બહાર કાઢો. મુંબઈ ની ઠંડી ને લઈને આ મોટી વાત મોસમ વિભાગે કરી. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 – 3 દિવસ માં મંબઈ ના તાપમાન માં ભારે ઘટાડો થશે.
  • રવિવાર સવાર સુધી મુંબઈ નું તાપમાન 19 ડીગ્રી સુધી પહોંચી શકે છે
  • ઉત્તર ભારત માં કોલ્ડ વેવ ની અસર મુંબઈ માં જોવા મળશે
  • ગુજરાત માં તાપમાન સિંગલ ડીજીટ માં નોંધાશે
  • મુંબઈ ની હવા ખરાબ થશે. વાયુ ઇન્ડેક્સ નીચો ગયો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More