News Continuous Bureau | Mumbai
Special Trains: પશ્ચિમ રેલ્વેના ( Western Railway ) મુંબઈ ઉપનગરીય ( Mumbai Suburban ) ખંડ પર ખાર ( khar ) અને ગોરેગાંવ ( Goregaon ) વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યના સંબંધમાં કરવામાં આવી રહેલા નોન-ઇન્ટરલોકિંગ ( non-interlocking ) કાર્યને કારણે એક મેગા બ્લોક લેવામાં આવશે. 26 ઑક્ટોબર 2023 થી 07 નવેમ્બર 2023 સુધી, ઘણી ટ્રેનો રદ , આંશિક રીતે રદ , શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરીજીનેટ અને રી શેડ્યૂલ ( Reschedule ) કરવામાં આવશે,આ ટ્રેનોની વિગતો ( Train Details ) નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો ( Canceled trains )
- 03 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 04714 ( bandra Terminus ) બાંદ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ ( Bikaner Special )
- 03 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ-બાડમેર
- 03 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ-ભુજ
- 03 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી
- 04 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર
- 05 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલા
- 05 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 22955 બાંદ્રા ટર્મિનસ-ભુજ
- 04 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ
- 04 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 12215 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ
- 04 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 22990 મહુવા-બાંદ્રા ટર્મિનસ
- 04 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ
- 04 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ
- 05 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ
- 03 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસ-મહુવા
- 04 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 09038 બાડમેર-બાંદ્રા ટર્મિનસ
આંશિક રીતે રદ/શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો
- 27મી ઓક્ટોબરથી 06 નવેમ્બર 2023 સુધી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 27 ઓક્ટોબરથી 06 નવેમ્બર 2023 સુધી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 12971 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 27 ઓક્ટોબરથી 06 નવેમ્બર 2023 સુધી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ – શ્રી ગંગાનગર બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 26 ઓક્ટોબરથી 05 નવેમ્બર 2023 સુધી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ બોરીવલીમાં શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી – બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ થશે.
- 25 ઓક્ટોબરથી 04 નવેમ્બર 2023 સુધી ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ બોરીવલી ખાતેશોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- 26 ઑક્ટોબરથી 05 નવેમ્બર 2023 સુધી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 12972 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ બોરીવલી ટર્મિનસ પર શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી – બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- 27, 29 અને 31 ઓક્ટોબર 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 14807 જોધપુર-દાદર બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી-દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 28, 30 ઓક્ટોબર અને 01 નવેમ્બર 2023 ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 14808 દાદર – જોધપુર બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : India with Bharat: India નહીં પણ ભારત, NCERT પુસ્તકોમાં બદલાશે દેશનું નામ, મળી ગઈ છે મંજૂરી- અહેવાલ..
02 નવેમ્બર 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 29 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 12901 દાદર-અમદાવાદ વલસાડથી ટૂંકી હશે અને દાદર-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 29 ઑક્ટોબર 2023 ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 12901 દાદર-અમદાવાદ વલસાડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 28 ઓક્ટોબર 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 12902 અમદાવાદ-દાદર વલસાડ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને વલસાડ-દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 31 ઓક્ટોબર, 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ – ભુજ દહાણુ રોડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 31 ઓક્ટોબર, 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22474 બાંદ્રા ટર્મિનસ – બિકાનેર વલસાડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 30 ઓક્ટોબર 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 12960 ભુજ – બાંદ્રા ટર્મિનસ દહાણુ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે અને દહાણુ રોડ – બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 30 ઓક્ટોબર 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ વલસાડ ટર્મિનસ પર શોર્ટ ટર્મિનેટ થશે અને વલસાડ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 01 નવેમ્બર 2023 ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ – ભુજ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 01 નવેમ્બર 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 09039 બાંદ્રા ટર્મિનસ – બાડમેર બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 02 નવેમ્બર 2023 ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ–ચંદીગઢ વલસાડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 01 નવેમ્બર 2023 ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22452 ચંદીગઢ – બાંદ્રા ટર્મિનસ વલસાડ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને વલસાડ – બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 03 થી 05 નવેમ્બર 2023 સુધી યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર વાપીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – વાપી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 03 નવેમ્બર 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22951 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ નવસારીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – નવસારી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 02 થી 04 નવેમ્બર 2023 ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને વાપી-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 02 નવેમ્બર 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ નવસારી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને નવસારી-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 4 નવેમ્બર, 2023ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ વલસાડ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને વલસાડ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 05 નવેમ્બર 2023 ના રોજ યાત્રા શરૂ કરનારી ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ વલસાડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને બાંદ્રા ટર્મિનસ – વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : India with Bharat: India નહીં પણ ભારત, NCERT પુસ્તકોમાં બદલાશે દેશનું નામ, મળી ગઈ છે મંજૂરી- અહેવાલ..
રીશેડ્યૂલ થયેલી ટ્રેન
- ટ્રેન નંબર 22932 જેસલમેર – બાંદ્રા ટર્મિનસને રીશેડ્યૂલ કરવામાં આવશે અને 04 નવેમ્બર 2023ના રોજ જેસલમેરથી તેના નિર્ધારિત સમયથી 6 કલાક મોડી પ્રસ્થાન કરશે .