307
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પ્રમુખ રાજ ઠાકરેને(Raj Thackeray) આજે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં(Lilavati Hospital) દાખલ કરવામાં આવ્યા છે.
રાજ ઠાકરેના પગમાં દુખાવો વધી ગયો છે અને તેઓની આવતી કાલે હિપ બોન સર્જરી( Hip bone surgery) થશે.
આથી તેમને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક પ્રી-સર્જરી ટેસ્ટ(Pre-surgery test) આજે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેને ટેનિસ(Tennis) રમતી વખતે પગમાં ઈજા થઈ હતી. આ ઈજા ફરી એકવાર તીવ્ર બની છે. તેથી ડૉક્ટરે હિપ બોન સર્જરીનું સૂચન કર્યું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગર પાલિકાની કુલ 109 સીટ પર મહિલા આરક્ષણ છે – ક્યાંક અનુસૂચિત જાતિ તો ક્યાંક અનુસૂચિત જનજાતિ તેમજ ઓપન વર્ગ પણ ખરો – વાંચો આખી સૂચિ અહીં
You Might Be Interested In