News Continuous Bureau | Mumbai
નવરાત્રી(Navratri) બાદ મુંબઈ(Mumbai rain)માં મેઘરાજાએ ફરી એક વાર દમદાર હાજરી પૂરાવી છે. પરામાં વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.
Heavy Rain in Andheri E.#MumbaiRains pic.twitter.com/vfqtxTKkuj
— @devesh_dubey (@DEVESH01155854) October 7, 2022
મુંબઈના ઘણા વિસ્તારોમાં આખી રાત વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે… જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તેમાં હિંદ માતા(Hind mata), સાયન(SIon), કુર્લા (Kurla)અને અંધેરી(Andheri)નો સમાવેશ થાય છે.
#WATCH | Maharashtra: Several parts of Mumbai face waterlogging due to incessant heavy rainfall; visuals from Hindmata area pic.twitter.com/8WqRh00TOt
— ANI (@ANI) October 8, 2022
આ સમાચાર પણ વાંચો : નાસિકમાં મોટી દુર્ઘટના- અકસ્માત બાદ ટ્રાવેલ બસમાં ફાટી નીકળી ભીષણ આગ- આટલા મુસાફરો જીવતા ભડથું થયા – જુઓ વિડીયો
#WATCH | Maharashtra: Parts of Mumbai witness waterlogging following incessant heavy rainfall; visuals from Sion area this morning. pic.twitter.com/9VqRZYayZ9
— ANI (@ANI) October 8, 2022
દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદને જોતા શનિવાર માટે મુંબઈમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે મુંબઈમાં આખો દિવસ ગાજવીજ સાથે વાવાઝોડા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.