Site icon

Mumbai News: મલાડ માં આગ ફાટી નીકળી, આઠ સિનિયર સિટીઝન દાઝી ગયા.

Mumbai News: મંગળવારે મુંબઈના મલાડ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. મલાડ પશ્ચિમ ખાતે સુંદર ગલીમાં આગ લાગી હતી.

Mumbai News Fire breaks out in Malad, eight senior citizens get burnt.

Mumbai News Fire breaks out in Malad, eight senior citizens get burnt.

 News Continuous Bureau | Mumbai 

Mumbai News: મંગળવારે મલાડ ( Malad ) પશ્ચિમ ખાતે આવેલા ગિરનાર ગેલેક્સી બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. આ ઈમારત અંકલ કિચન પાસે સુંદર ગલીમાં આવેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાં આગ લાગી હતી જે આગ ફેલાઈ ગઈ હતી. આગ ( Fire ) લાગવાને કારણે ઇમારતમાં ( girnar galaxy building )  રહેલા આઠ લોકોને ઈજા પહોંચી હતી. આ તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ જે ગંભીર રીતે ઘાયલ છે તેમને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ઉનાળાના સમયગાળા દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ( BMC ) લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. મલાડ ખાતે આગ લાગવાથી વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Salman Khan: મુખ્યમંત્રી એકનાથ શિંદે ને મળ્યા સલમાન ખાન. બિશ્નોઈ સંદર્ભે આ વાત થઈ. જુઓ વિડિયો.

Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Mumbai E-commerce Theft: મુંબઈમાં ‘લાઈવ’ વીડિયો કોલ પર કરોડોની ચોરી: ઈ-કોમર્સ કંપનીનો કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ;
Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Exit mobile version