114			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    
News Continuous Bureau | Mumbai
Mumbai rain waterlogged : માયાનગરી મુંબઈની ગતિ થંભી ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદની અસર એ છે કે સ્થળોએ ઘૂંટણ સુધી પાણી છે. વરસાદના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રેનની અવરજવરને અસર થઈ છે. સાંતાક્રુઝના રસ્તાઓ પર પૂરના કારણે વાહનો ડૂબી રહ્યા છે. મહત્વનું છે કે મુંબઈમાં રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે.
#મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં પાણી ભરાયા. water logging at #Santacruz Highway #mumbaiarins pic.twitter.com/KOwgnhx490
— news continuous (@NewsContinuous) July 8, 2024
Mumbai rain : મુંબઈનું સાકીનાકા જંકશન બન્યુ તળાવ. બધેજ પાણી-પાણી જુઓ વિડીયો..
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        