108
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,051 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 5 દર્દીઓના મોત નિપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,25,915 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 827 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 93% થયો છે
હાલ શહેરમાં 9,715 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In