Site icon

 અરે વાહ શું વાત છે. મુંબઈ શહેર માં બસ 500 ની આસપાસ નવા કોરોના ના કેસ. જાણો તાજા આંકડા…

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 676 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,06,251 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 5570 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે. 

હાલ શહેરમાં 22,390 એક્ટિવ કેસ છે.

રેસીંગ ચાલુજ છે… મુંબઈ શહેર માં પેટ્રોલ ના ભાવ પાછા વધ્યા… હવે 101 થવાની તૈયારીમાં.. જાણો આજના ભાવ અહીં

Kurla Minor Murder Case Mumbai: મુંબઈમાં લોહિયાળ ખેલ: કુર્લામાં રિક્ષાની સીટના વિવાદમાં સગીરે યુવકની ગળું કાપીને કરી હત્યા
Worli Email Tampering Fraud: વરલીમાં ઈમેલ ટેમ્પરિંગ દ્વારા કંપની સાથે ₹૨૧ લાખની છેતરપિંડી: સાયબર માફિયાઓએ બેંકની વિગતો બદલી ખેલ પાડ્યો
Mumbai ACB Trap Khar Police: મુંબઈમાં ACBનો સપાટો: ખાર પોલીસ સ્ટેશનના API ₹૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Dahisar Bus Fire Near Petrol Pump: દહિસરમાં પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: મોટી હોનારત ટળી, એસ.વી. રોડ પર અફરાતફરી
Exit mobile version