સાવધાન- ફરી ડરાવી રહ્યો છે કોરોના- છેલ્લા 24 કલાકમાં 700 જેટલા નવા કેસ આવ્યા સામે- જાણો આંકડા 

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં(Mumbai) કોરોના કેસમાં(Corona Case) વધારો થવાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં 683 કોરોના દર્દીઓ(Covid 19 patients) મળી આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે.

આ સાથે શહેરમાં કોરોના દર્દીનો કુલ આંક 11,29,285 થયો છે. 

હાલ શહેરમાં 3,818 એક્ટિવ કેસ(Active cases) છે.

આ સમાચાર પણ વાંચો :  કાંદીવલીમાં યુવકને કચડવા બદલ બેસ્ટનો ડ્રાઈવર જવાબદાર- હવે ચાલશે મુકદમો

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment