164
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બોલિવૂડ કિંગ ખાનના(Bollywood King Khan) પુત્ર આર્યન ખાનને(Aryan Khan) મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં(Mumbai Cruise Drugs case) મોટી રાહત મળી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ(NCB) મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર(Bollywood superstar) શાહરૂખ ખાનના(Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનને 'ક્લીનચીટ'(Cleanchit) આપી છે.
આજે NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં(Chargesheet) આર્યન ખાનનું નામ સામેલ નથી.
માત્ર 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, આર્યન સહિત 6 લોકોને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેની તબિયત બગડી, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે
You Might Be Interested In