Site icon

લોકોના સારા પ્રતિસાદને પગલે મુંબઈના દાદર વિસ્તારમાં હવે શહેરવાસીઓ માટે ખુલ્યું બીજું વેલેટ પાર્કિંગ..જાણો વિગતે…

 News Continuous Bureau | Mumbai

મુંબઈના(Mumbai) દાદર(વેસ્ટ)માં(Dadar (West) પ્લાઝા સિનેમા(Plaza Cinema) પાસે બનાવવામાં આવેલા શહેરના પહેલા વેલેટ પાર્કિંગને(Valet parking) મળેલી સફળતા બાદ હવે મુંબઈ મહાનગર પાલિકા (BMC) શિવસેના ભવન(Shiv Sena Bhavan) પાસે જીપ્સી કોર્નર રેસ્ટોરાં(Gypsy Corner Restaurant) નજીક બીજું વેલેટ પાર્કિંગ બનાવવાની છે.

Join Our WhatsApp Community

આ દરમિયાન પ્લાઝા પાસે બનાવવામાં આવેલા વેલેટ પાર્કિગની સુવિધાને મુંબઈગરાનો બહુ સારો પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો પાલિકાએ કર્યો છે. 18 મેથી 22 મે સુધીના સમયગાળામાં વેલેટ પાર્કિગની સુવિધાનો 72 કારે લાભ લીધો હતો.
પ્લાઝા સિનેમા પાસેથી કોહિનુર પબ્લિક પાર્કિંગ લોટમાં(Kohinoor Public Parking Lot) કાર પાર્ક કરવામાં આવે છે. પ્લાઝા પાસે પીક-અપની સગવડ આપવામાં આવી છે. વાહનચાલકો પોતાની મરજી મુજબના કલાકો માટે વાહન પાર્ક કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : તો નક્કી!!! BMCની ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર. આ તારીખે અનામત બેઠકો માટે યોજાશે લોટરી.. જાણો વિગતે
 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version