172
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઇમાં અત્યારે બંધ થઈ ચૂકી છે. અનેક જગ્યાએ ટ્રેક પર પાણી ફરી વળ્યા છે.
ભારે વરસાદને કારણે અનેક બસના રૂટ બદલાયા. જાણો કઈ બસના રૂટ બદલાયા.
આ પરિસ્થિતિમાં સેન્ટ્રલ રેલવેના એક મોટરમેન એટલે કે ટ્રેન ચલાવનાર વ્યક્તિએ પોતે રેલવે ટ્રેક નો વિડીયો બનાવ્યો. જુઓ આ વીડિયો..
ભારે વરસાદ અને ટ્રેક પર પાણી થી કંટાળેલા મુંબઈની લોકલ રેલવેના મોટરમેન એ પોતે વિડીયો લીધો. જુઓ વિડિયો…#Mumbai #MumbaiWeather #Monsoon2021 #heavyrain #waterlogged #railway #localtrain pic.twitter.com/ZuEeadOjX4
— news continuous (@NewsContinuous) June 9, 2021
You Might Be Interested In