Site icon

મુંબઈમાં સવારથી મેઘરાજાએ બોલાવી ધડબડાટી-દક્ષિણ મુંબઈમાં નોંધાયો આટલો વરસાદ-જાણો આંકડા અહીં 

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં(Mumbai) આજે સવારથી મુશળધાર વરસાદ(Heavy rain )પડી રહ્યો છે.

Join Our WhatsApp Community

આજે સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં દક્ષિણ મુંબઈમાં(South Mumbai) જુદા જુદા વિસ્તારમાં બેસાડવામાં આવેલા વરસાદ માપક યંત્રમાં(Rain gauge) સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સ્યુએજ વેસ્ટ ડિપાર્ટમેન્ટ વર્કશોપ(Sewage Waste Department Workshop) દાદરમાં(Dadar) 71 mm મહત્તમ વરસાદ પડ્યો છે. 

એફ નોર્થ વોર્ડ ઓફિસે(F. North Ward Office) આ સમયગાળામાં 65mm મહત્તમ વરસાદ નોંધ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પશ્ચિમ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ-જાણો આંકડા અહીં 

Jogeshwari accident: જોગેશ્વરીમાં નિર્માણાધીન ઈમારતે યુવતીનો ભોગ લીધો: સિમેન્ટની ઈંટ માથે પડતાં ૨૨ વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ
Maharashtra monsoon retreat: મહારાષ્ટ્રમાં ભારે નુકસાન બાદ ચોમાસાની વિદાય; દક્ષિણ અને ઉત્તર ભારતમાં હજુ વરસાદની આગાહી
Flipkart fraud: ભાયંદર માં આંતરરાજ્ય સાયબર ઠગ ગેંગ ઝડપાઈ:Flipkart માંથી મોંઘા મોબાઇલ મંગાવી ₹ ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Mumbai crime branch: બોગસ ટ્રેડિંગ એપ દ્વારા ₹ ૬૧૫ કરોડનું ફૂલેકું! કંદિવલીમાંથી મોટું ઑનલાઈન કૌભાંડ પકડાયું
Exit mobile version