Site icon

ભારતમાં કોરોનાએ ફરી ચિંતા વધારી : એક્ટિવ કેસનો આંકડો 2 લાખને પાર, જાણો નવા આંકડા અહીં.. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 માર્ચ 2021

દેશમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.  થોડા સમય અગાઉ કોરોના કાબુ માં હતો. હવે તેણે ફરી માથુ ઉંચક્યું છે. આખા વિશ્વમાં પોઝિટિવ કેસ મામલે ભારત બીજા ક્રમ પર છે.

દેશમાં ગઈકાલે 26,291 કેસ નોંધાયા, 17,455 દર્દી સાજા થયા, 118 લોકોનાં મોત નીપજ્યા

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર –  96.75%

કુલ સંક્રમિતોની સંખ્યા – 1,13,85,339

મૃત્યુઆંક – 1,58,725

કુલ સ્વસ્થ થયા – 1,10,07,352

કુલ એક્ટિવ કેસ – 2,19,262

કુલ રસીકરણ – 2,99,08,038

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version