દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 48,698 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,183નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,94,493નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,01,83,143 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 64,818 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,91,93,085 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 5,95,565 સક્રિય કેસ છે.
શરદ પવારની નવી વાર્તા. આ પાર્ટીની મદદ વગર અમે ત્રીજો મોરચો નહીં બનાવીએ.