કોંગ્રેસમાં આગામી દિવસોમાં ધરખમ ફેરફારો થવાની શક્યતા દેખાઈ રહી છે.
પાર્ટીની અંદર ઉઠી રહેલા વિરોધાભાસી સૂર અને્ બીજી સહયોગી પાર્ટીઓના દબાણની વચ્ચે પાર્ટી સક્રિય મોડમાં દેખાવા માંગે છે.
સૂત્રોનું કહેવું છે કે, પાર્ટીમાં બદલાવ માટે ત્રણ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધી પરિવારની બહારના વ્યક્તિને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઈ શકે છે.
કારણ કે રાહુલ ગાંધી પરિવારથી અલગ કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવા માટે મક્કમ છે. હવે પાર્ટી પણ આ વાત સ્વીકારે તેવી શક્યતા છે.
ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને બનાવાયા આ રાજ્યના ગવર્નર ; જાણો વિગતે