216
Join Our WhatsApp Community
કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો માટે કોરોનાની રસીની ભાવ મર્યાદા નિશ્ચિત કરી દીધી છે.
નવા દર મુજબ, કોવિશિલ્ડની કિંમત 780 રૂપિયા (600 રસીની કિંમત + 30 રુપિયા જીએસટી + સેવાનો ચાર્જ 150 રૂપિયા) હશે.
કોવેક્સિન ની કિંમત 1410 રૂપિયા (1200 ની કિંમત + 60 રૂપિયા જીએસટી + 150 રૂપિયા સેવા ચાર્જ) નક્કી કરવામાં આવ્યો છે.
સ્પુટનિક-વીની ની કિંમત 1145 રૂપિયા (948 રૂપિયા રસી + 47 જીએસટી + 150 રૂપિયા સેવા ચાર્જ)હશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ખાનગી કેન્દ્રો રસીના નિશ્ચિત ભાવથી વધુ રૂપિયા ન લે તે જોવાની જવાબદારી રાજ્યોની રહેશે.
અંધેરી સબવે આખેઆખો પાણી નીચે જતો રહ્યો જુઓ વિડિયો
You Might Be Interested In