News Continuous Bureau | Mumbai
Pension: બેંક ઓફ મહારાષ્ટ્ર ( Bank of Maharashtra ) અમદાવાદ ઝોન ( Ahmedabad Zone ) દ્વારા 5 સ્થળે જેમકે ઘાટલોડિયા, નારોલ, નરોડા, ચાંદખેડા અને દક્ષિણ બોપલ કેમ્પ યોજાયો. બેંક જાહેરાત દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( Digital Life Certificate ) (ડીએલસી) એટલે કે જીવન પ્રમાણને વ્યાપકપણે પ્રોત્સાહન આપી રહ્યું છે.
લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની ડિજિટલ પદ્ધતિઓનો ( digital methods ) લાભ દેશના દૂર-સુદૂરના વિસ્તારોમાં પેન્શનરો સુધી પહોંચે અને સુપર સિનિયર/માંદા/અસમર્થ પેન્શનર્સને પણ લાભ થાય તે સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા સાથેનો એક વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ હિતધારકોની ભૂમિકાઓ અને જવાબદારીઓને વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જે શ્રી રોહિતકુમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એસઆર કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન વેલ્ફેર (ડીઓપીપીડબ્લ્યુ) નવી દિલ્હીએ સમગ્ર શહેરમાં ભવ્ય સફળતા 03/11/2023ના રોજ પેન્શનર્સને ડીએલસી વિશે સમજાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : WhatsApp: વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી.