અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરનાં નિર્માણ માટે પૂર્વી દિલ્હી લોકસભા બેઠકના ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાના તરફથી 1 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.
ગંભીરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, એક ભવ્ય રામમંદિર તમામ ભારતીયોનું સ્વપ્ન છે.
આમ સાંસદો માં ગૌતમ ગંભીરે એક મોટુ ડોનેશન આપ્યું છે. જે ઉલ્લેખનીય છે.