Site icon

મોદી સરકારનો સપાટો, ચીનની વધુ 47 એપ્લીકેશન બેન કરી. જાણો હવે કઈ એપ્લીકેશન બેન થઈ…

Centre blocks 14 mobile apps used by terrorists in Pak to send coded texts in J-K

ભારત સરકારની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, આ 14 મોબાઈલ મેસેન્જર એપ્સને કરી દીધી બ્લોક..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 જુલાઈ 2020

ચીન પર ભારત સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી હેઠળ 'ડિજિટલ સ્ટ્રાઇક' કરી, વધુ 47 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા ભારત સરકાર 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી ચુકી છે જેમાં 'ટીકટોક' અને 'હેલો' જેવી એપનો સમાવેશ થતો હતો. સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ, એવી 47 ચીની એપ્સ છે જેનાથી નેશનલ સિક્યૉરિટી વાયોલેશનનો ભય છે. નોંધાપાત્ર વાત એ છે કે ચીની એપ્સની જે નવી લીસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે તેમાં શક્ય છે કે આગામી લીસ્ટ આવ્યા પછી ભારતમાંની  ઘણી પોપ્યૂલર ચીની ગેમ્સ બેન થઈ જાય. મળતી માહિતી મુજબ જે કંપનીઓનું સર્વર ચીનમાં છે તેમના પર સૌથી પહેલા રોક લગાવવામાં આવી શકે છે. આ 275 ચીની એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ PUBG પણ શામેલ છે. જે ચીનના વેલ્યૂએબલ ઇન્ટરનેટ Tencentનો ભાગ છે. સાથે આમાં Xiaomiની Zili એપ, ઇ-કોમર્સ Alibaba ની Aliexpress એપ, Resso એપ અને Bytedance ની ULike એપ શામેલ છે. માહિતી મુજબ સરકાર જલદી જ આ 275 ચીની એપ્સ પણ બેન કરી શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version