Site icon

કોરોના સંક્રમણમાં ભારત પહોંચ્યું ટોપ 10 માં, એક જ દિવસમા 6344 નોંધાતા ઈરાનને પાછળ મૂક્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

25 મે 2020 

ભારત હવે કોવિડ -19 ને લઈ એવા ટોપ 10 દેશોમા પહોંચી ગયો છે જયાં તે સૌથી ખરાબ દેશોમાં સામેલ છે. તાજેતરના થયેલાં ડેટાના વિશ્લેષણ મુજબ, શું ભારતમાં કોવિડ -19ના  કેસનો બ્રાઝિલની પછીના સ્થાને પહોંચી જશે? કારણ કે આ રવિવારે ભારતમાં જેટલા કેસ નોંધાયા ત્યાં લગભગ 15 દિવસ પહેલા બ્રાઝિલ હતું અને રવિવારે એક જ દિવસમાં આખા દેશમાં 6344 જેટલા કોરોના વાયરસ રોગના કેસો નોંધાવી ભારતે ઇરાનને પાછળ મૂકી દીધું છે. આમ વધતાં જતાં મહારોગને કારણે ભારત 10 મુ સૌથી મોટું હોટ સ્પોટ બની ગયું છે, રવિવારે દેશમાં કુલ કોવિડ -19 કેસોની સંખ્યા 1,38,474 પહોંચી ગઈ હતી. આ સ્થિતિ રાષ્ટ્રીય લોકડાઉનના ચોથા તબક્કામાં ક્રમશ છૂટછાટ આપવા બાદની છે. જ્યારે આવનારા દિવસોમાં ચેપી રોગ વધારવાની સંભાવના હોવા છતાં, દેશમા હાલ કોરોનાના કેસ લગભગ 13 દિવસે બમણ થઈ રહયાં છે..

IRCTC LPG Crisis Railway Food: રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર: ગેસ સંકટને કારણે ટ્રેનોમાં હવે નહીં મળે ગરમાગરમ ભોજન? IRCTC એ લીધો આ મોટો નિર્ણય
Uttam Nagar Slum Fire: દિલ્હીમાં આગની ભયાનક આફત! ૪૦૦ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત, સેંકડો ગરીબ પરિવારોની મૂડી હોમાઈ; જુઓ હૃદયદ્રાવક દ્રશ્યો
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Farooq Abdullah Attack: જાણો કોણ છે આરોપી કમલ સિંહ? પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર હુમલો કરનાર વ્યક્તિ ના ભૂતકાળ અને હેતુ વિશે થયો મોટો ખુલાસો
Exit mobile version