દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 94,052 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 6148નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,59,676નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,91,83,121 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,51,367 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,76,55,493 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 11,67,952 સક્રિય કેસ છે.
ભાગેડુ મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડે આખરે મોઢું ખોલ્યું; કહ્યું મને આપી હતી આ ઑફર, જાણો વિગત
