234
Join Our WhatsApp Community
શીના બોરા હત્યાકાંડમાં આરોપી એવી ઇન્દ્રાણી મુખરજીને કોરોના થયો છે.
માત્ર ઈન્દ્રાણી મુખરજી નહીં પરંતુ તેના સહિત 39 મહિલા કેદીઓને પણ કોરોના થયો છે.
આ તમામ કેદીઓને ભાઈખલ્લાની ઉર્દુ સ્કૂલ માં બનાવવામાં આવેલા કોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
You Might Be Interested In
