ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
બારમા ધોરણની પરીક્ષા સંદર્ભે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યો વચ્ચે સહમતી સધાઈ શકી નથી.
આ સંદર્ભે 25મી મે સુધીમાં તમામ રાજ્યોને પોતાનું મંતવ્ય કેન્દ્ર સરકારને આપે એવા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
હવે આગામી પહેલી જૂને ખબર પડશે કે બારમા ધોરણની પરીક્ષા થવાની છે કે નહીં.
