Site icon

Maharashtra News Continuous’ Research report : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સેનાને ક્યાં અને કેટલી સીટો મળશે? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Maharashtra News Continuous' Research report : મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેની સેના ઉબાઠાને ક્યાં વિસ્તારમાં અને કેટલી સીટો મળશે??? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Maharashtra News Continuous' Research report Where and how many seats will Uddhav Thackeray's army get in Maharashtra see News Continuous' exclusive research report

Maharashtra News Continuous' Research report Where and how many seats will Uddhav Thackeray's army get in Maharashtra see News Continuous' exclusive research report

 News Continuous Bureau | Mumbai 

Maharashtra News Continuous’ Research report   :  દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ( Loksabha Election 2024 ) ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડી ( MVA ) ? તે તો 4 જૂને જ ખબર પડશે.  દરમિયાન ન્યુઝ કન્ટીન્યુઝ (  News Continuous’ Research report ) ની ટીમે રિસર્ચ કર્યું છે અને તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેના સર્વે રિપોર્ટમાં જાણી શકાય છે કે મહારાષ્ટ્રની જનતાનો મૂડ કેવો છે… તે કોની સરકાર ઈચ્છે છે ઉદ્ધવ ઠાકરે  કે પછી એકનાથ શિંદેની.. જુઓ આ રિપોર્ટમાં..  

Join Our WhatsApp Community

 Maharashtra  Research report 2024 : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સેનાને ક્યાં અને કેટલી સીટો મળશે?

Sr. No Name of the Constituecny LEADING PARTY TRAILING PARTY
1 Buldhana SHS (EKS) SHS (UBT)
2 Yavatmal-Washim SS (UBT) SHS (EKS)
3 Hingoli SS (UBT) SHS (EKS) / VBA
4 Parbhani RSP SS (UBT)
5 Aurangabad SS (UBT) SHS (EKS)
6 Nashik SS (UBT) SHS (EKS)
7 Kalyan SHS (EKS) SS (UBT)
8 Thane SHS (EKS) SS (UBT)
9 Mumbai North West SHS (EKS) SS (UBT)
10 Mumbai North East BJP SS (UBT)
11 Mumbai South central SHS (EKS) SS (UBT)
12 Mumbai South SHS (EKS) SS (UBT)
13 Raigad NCP (AP) SS (UBT)
14 Maval SS (UBT) SHS (EKS)
15 Shirdi SHS (EKS) SS (UBT)
16 Osmanabad SS (UBT) NCP (AP)
17 Sangli BJP Ind / SS(UBT)
18 Ratnagiri – sindhudurg SS (UBT) BJP
19 Hatkanangle SS (UBT) SHS (EKS)
Political party  Total seat
SS (UBT) 8
NCP(SP) 3
Congress 7
MVA 18

  

આ સમાચાર  પણ વાંચો: Maharashtra News Continuous’ Research report : MVA કે Mahayuti…? મુંબઈની છ લોકસભા બેઠકો પર કોણ બાજી મારશે? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version