News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે(Central govt) દેશના નવા આર્મી ચીફ(Army Chief) તરીકે જનરલ મનોજ પાંડેના(General Manoj Pandey) નામ પર મહોર લગાવી દીધી છે.
લેફ્ટિનેન્ટ જનરલ(Lieutenant General) મનોજ પાંડે આર્મી ચીફ તરીકે નિયુક્ત થનારા દેશના પહેલા એન્જિનિયર(Engineer) બનશે.
જનરલ મનોજ પાંડે 30 એપ્રિલે નિવૃત થનારા નરવણેનું(Naravane) સ્થાન ગ્રહણ કરશે.
લે.જનરલ મનોજ પાંડે એવા પહેલા એન્જિનિયર હશે જે ભારતીય સેનાને(Indian Army) કમાન્ડ કરશે.
તેઓ અગાઉ ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડિંગ ઓફિસર(Commanding Officer) રહી ચૂક્યા છે અને આંદામાન અને નિકોબાર(Andaman Nicobar) કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફનું(Commandar and Chief) પદ પણ સંભાળી ચૂક્યા છે.
તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ મળ્યા છે
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી