245
Join Our WhatsApp Community
ભારતે કોરોના વાયરસ સામેની લડતમાં એક નવો રેકોર્ડ સર્જ્યો છે.
કોરોના રસીકરણના બીજા તબક્કામાં 8 માર્ચે એક જ દિવસમાં 20 લાખ લોકોને રસી આપવામા આવી હતી, જે અત્યાર સુધીના દૈનિક રસીના ડોઝ આપવામાં સૌથી ટોચના સ્થાને છે.
અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 2.3 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી છે.
દેશમાં રસીકરણની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ હતી.
You Might Be Interested In
