ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ ભારત માટે ચિંતાનો વિષય છે પરંતુ ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત ભારતીય સૈના, સીઆરપીએફ અને રાજ્ય પોલીસ દળ મળીને રોજ આતંકવાદી ઓનો સફાયો કરી રહયા છે એ જોઈ પાકિસ્તાન ડરી ગયું છે. ભારતને અસ્થિર કરવાના તેમના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે. માત્ર બે સપ્તાહમાં આશરે 35 જેટલાં આતંકીઓનો સફાયો થયી ગયો છે.
મળતી માહિતી મુજબ સંબંધિત પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ આ મહિનાની શરૂઆતમાં પીઓકેના આરોગ્ય પ્રધાનને પત્ર લખીને ત્યાંની હોસ્પિટલોમાં સૈનિકો માટે 50 ટકા અનામતની માંગ કરી હતી. તેમણે લખ્યું હતું કે "પાકિસ્તાન આર્મી માટે 50 % પથારી હંમેશાં ખાલી અને તૈયાર રાખવામાં આવે અને કટોકટીની પરિસ્થિતિ માટે બ્લડ બેંકોમાં લોહીનો પૂરતો સ્ટોક જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવા કહ્યું હતું….."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com