Site icon

PM Modi વિદેશ પ્રવાસે, ક્વાડ સંમેલનમાં ભાગ લેવા આ મહિનાની 24 તારીખે જશે જાપાન, આ ત્રણ દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખો સાથે કરશે બેઠક..

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)24 મેએ જાપાનના પ્રવાસે જશે. 

Join Our WhatsApp Community

અહીં ચોથા ક્વાડ સંમેલન(Quad summit)માં ભાગ લેવા માટે પીએમ મોદી ટોક્યો(Tokyo) જઈ રહ્યા છે. 

ટોક્યોમાં પીએમ મોદી અમેરિકા(US)ના રાષ્ટ્રપતિ જો બાઇડેન(Joe Biden), ઓસ્ટ્રેલિયા(Australia)ના પ્રધાનમંત્રી સ્કોટ મોરિશન અને જાપાન(Japan)ના પીએમ ફુમિઓ કિશિદા સાથે મુલાકાત કરશે. 

સાથે જ અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. 

ભારતીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. 

ઉલ્લેખનીય છે કે ક્વાડમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સભ્ય છે. 

આ સમાચાર પણ વાંચો :ફરી ડોલર સામે રેકોર્ડબ્રેક રીતે ગગડ્યો રૂપિયો, ઑલ-ટાઈમ નીચલા સ્તરે જતાં અર્થતંત્રને ઝટકો.. 

GST: શું હજુ પણ થશે GST માં ઘટાડો? PM મોદીએ ટેક્સ ને લઈને આપ્યો આવો સંકેત
GST Rate: જાણો GST દર ઘટાડા પછી તમારી કરિયાણાની વસ્તુઓના ભાવમાં કેટલો ફેરફાર થયો?
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Exit mobile version