News Continuous Bureau | Mumbai
Port Blair renamed :
-
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે.
-
સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલી નાખ્યું છે.
-
ખુદ ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી છે.
-
તેમણે એક પોસ્ટમાં કહ્યું છે કે અમે પોર્ટ બ્લેયરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય લીધો છે.
Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as “Sri Vijaya Puram.”
While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…
— Amit Shah (@AmitShah) September 13, 2024
આ સમાચાર પણ વાંચો : Afghanistan vs New Zealand: ભારતના 91 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું; ટેસ્ટ મેચ રદ્દ, ટોસ પણ ન થઈ શક્યો.. જાણો કારણ..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)