206
Join Our WhatsApp Community
- ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઇ ગઇ છે.
- UKથી પરત ફરેલા 6 લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ જોવા મળ્યા છે.
- 3 બેંગલુરૂ, 2 હૈદરાબાદ અને એક પૂણેની લેબના સેમ્પલમાં નવા સ્ટ્રેનના લક્ષણ મળ્યા
- આ તમામ લોકોને સિંગલ આઇસોલેશન રૂમમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવનારા નજીકના લોકોને પણ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે.
You Might Be Interested In
