કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં મૃતદેહો ગંગામાં ફેંકી દેવામાં આવ્યા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જેના પગલે સરકાર દ્વારા ગંગા નદીના પાણીનું અધ્યયન કરવામાં આવ્યું હતુ.
અધ્યયનમાં નદીના પાણીમાંથી વાયરસના કોઈ પણ અંશ નથી મળી આવ્યા
ઉલ્લેખનીય છે કે બીએચયુના વૈજ્ઞાનિકોએ ગંગાજળના નમૂનાઓ 16 સ્થળો પર લીધા હતા. તેને લખનૌની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ, પેલેઓ સાયન્સ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.
