Site icon

અયોધ્યામાં રામમંદિર થી 25 કિ.મી દૂર બનશે મસ્જિદ, સુન્ની વકફ બોર્ડે સ્વીકારી પાંચ એકર જમીન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

27 જુન 2020 

અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબતે અપાયેલા ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન મસ્જિદ માટે ફાળવવાની તાકીદ કરી હતી. જે માટે રાજ્ય સરકારે કેટલીક પસંદગીની જગ્યા વકફ બોર્ડને બતાવી હતી. જેમાંથી હવે સુન્ની વકફ બોર્ડે અયોધ્યાના સોહાવલ તાલુકાના ધંનીપુરમાંની જમીન સ્વીકારી છે. આ જમીન રામજન્મભૂમિ થી અંદાજે 25 કિલોમીટર દૂર આવી છે.

 જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર સરકારના આ પ્રસ્તાવને સુન્ની વકફ બોર્ડે સ્વીકારી લીધો છે જેનો પત્ર પણ તેમને મળી ચૂક્યો છે..  આમ હવે કાયદેસર રીતે 25 કિલોમીટર દૂર પાંચ એકરની જમીન પર વકફ બોર્ડ મસ્જિદની સાથે-સાથે હોસ્પિટલનું નિર્માણ પણ કરવા જઈ રહી છે .

 પ્રશાસન દ્વારા ફાળવાયેલી જમીન મુસ્લિમ બહુસંખ્યક છે અને આની નજીકમાં જ શાહ ગદાબાબાની મઝાર આવેલી છે. જ્યાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દર વર્ષે ઉર્ષ કરવા જાય છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version