112
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
PM :
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“વિભાજન વિભિષિકા સ્મારક દિવસ એ એવા ભારતીયોને આદરપૂર્વક યાદ કરવાનો પ્રસંગ છે જેમના જીવન દેશના વિભાજનમાં બલિદાન આપવામાં આવ્યા હતા. આ સાથે આ દિવસ આપણને એવા લોકોની વેદના અને સંઘર્ષની પણ યાદ અપાવે છે જેમને વિસ્થાપનનો માર સહન કરવાની ફરજ પડી હતી. આવા તમામ લોકોને હું નમન કરું છું.
આ સમાચાર પણ વાંચો : Quiz : પ્રધાનમંત્રીએ જીજ્ઞાસાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા – વિશ્વની સૌથી મોટી ક્વિઝ પૈકીની એક 17 ભાષાઓમાં 10 લાખથી વધુ વખત રમાઈ
You Might Be Interested In