ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન એ કહ્યું છે કે તેમણે વાતચીત કરવા માટે વડાપ્રધાન ને ફોન કર્યો હતો.
ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન વિશે એક ઘસાતી પોસ્ટ લખી.
તેમણે લખ્યું કે 'ફોન કોલ માં વડાપ્રધાને પોતાના મનની વાત કહી. જોકે કંઈ કામ ની વાત કરી હોત તો સારું રહેત. તેમણે કામની વાત સાંભળી પણ નહીં'
મુંબઈ શહેરમાં કોરોના કેસમાં થયો નોંધપાત્ર વધારો, પણ મૃત્યુઆંક થયો ઘટાડો.. જાણો આજના તાજા આંકડા
आज आदरणीय प्रधानमंत्री जी ने फोन किया। उन्होंने सिर्फ अपने मन की बात की। बेहतर होता यदि वो काम की बात करते और काम की बात सुनते।
— Hemant Soren (@HemantSorenJMM) May 6, 2021
