News Continuous Bureau | Mumbai
Ek Ped Maa Ke Naam: કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે ( Bhupender Yadav ) આજે Xપર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે દેશે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં ( tree planting ) એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું છે અને માહિતી આપી હતી કે આ અભિયાન હેઠળ ભારતભરમાં 52 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
Another milestone achieved in the tree plantation #एक_पेड़_माँ_के_नाम campaign.
Initiated after a clarion call of PM Shri @narendramodi ji, under the campaign furthering #MissionLiFE, more than 52 crore seedlings have been planted so far. pic.twitter.com/yHp3sfbYex
— Bhupender Yadav (@byadavbjp) September 3, 2024
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 05.06.2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના ( World Environment Day ) પ્રસંગે ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટે પોતાનાં આહ્વાનમાં પ્રધાનમંત્રીએ દરેકને આ પહેલ મારફતે શ્રેષ્ઠ પૃથ્વી અને સ્થાયી વિકાસમાં પ્રદાન કરવા અપીલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Sumit Antil: પેરિસ પેરાલિમ્પિક્સમાં સુમિત અંતિલએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)