Site icon

Voting: તમારે પણ મતદાન યાદીમાં કરવાના છે સુધારા: તો ૧૭ થી ૩૦ ઓકટોબર સુધી કરી શકશો અરજી.

Voting:મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ મતદારોને લાભ લેવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ.

Voting: You also have to make corrections in the voting list: then you can apply from 17 to 30 October

Voting: You also have to make corrections in the voting list: then you can apply from 17 to 30 October

News Continuous Bureau | Mumbai

Voting: દર વખતે સરકાર ( Govt ) દ્વારા મતદાન યાદીમાં (  voting list ) સુધારા વધારા કરવા માટે નાગરિકોને સમય આપવામાં આવે છે જે સમય દરમિયાન નાગરિકોને જે પણ સુધારા વધારા કરવાના હોય તે અંગે અરજી ( application ) કરી શકે છે. આ વખતે હકક દાવા અને વાંધા અરજીઓ ૧૭ થી ૩૦ ઓકટોબર સુધી કરી શકાશે ભારતીય ચૂંટણી પંચની ( Election Commission of India ) તા.૧.૧.૨૪ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની સુચના મુજબ સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ ૧૭ ઓકટોબરના રોજ કરવામાં આવશે., આ અંગેના હકક દાવા અને વાંધા અરજીઓ ૧૭ થી ૩૦ ઓકટોબર સુધી કરી શકાશે, મતદારયાદી અંગેની ખાસ ઝુંબેશ તા.૨૮ અને ૨૯ ઓકટોબર તથા ૪ અને ૫ નવેમ્બરે યોજાશે.

Join Our WhatsApp Community

જે અંગેના હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ ૨૬ નવેમ્બરે કરાવામાં આવશે. તથા આ અદ્યતન મતદાર યાદીના (  electoral roll )  હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરી આખરી પ્રસિધ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની, ડેટા બેઝ અદ્યતન કરવાની અને પુરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તા.૧.૧.૨૪ના રોજ કરવામાં આવશે, તથા મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૫.૧.૨૪ના રોજ કરવાની રહેશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

આ  સમાચાર પણ વાંચો : Amit Shah: અધીર રંજને એવું શું કર્યું કે અમિત શાહે કહ્યું- ‘ભાઈ તમે કેવો સમાજ બનાવવા માંગો છો?’

 

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version