Site icon

આ કોંગ્રેસી નેતા નો બફાટ. જો કોંગ્રેસ સત્તા માં આવશે તો કાશ્મિર માં ફરી આર્ટીકલ 370 લાવશે. ઓડિયો વાયરલ થયો. જાણો વિગત..

ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ  ઓડિયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે જ્યારે આર્ટિકલ-370 હટાવવામાં આવી ત્યારે લોકશાહીનાં મૂલ્યોનું પાલન કરવામાં આવ્યું ન હતું.

જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ નિર્ણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટિકલ-370ને લાગુ કરીશું.

Join Our WhatsApp Community

દિગ્વિજય દેશ-વિદેશના કેટલાક પત્રકારો સાથે વર્ચ્યુઅલી વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના પત્રકાર શાહજેબ જિલ્લાનીએ કલમ-370 સાથે જોડાયેલો એક સવાલ કોંગ્રેસ જનરલ સેક્રેટરીને પૂછ્યો.

 15 દિવસ પહેલા શરૂ થયેલું દિલ્હી નું પ્રથમ ડ્રાઈવ થ્રુ રસીકરણ કેન્દ્ર આ કારણે થયું બંધ ; જાણો વિગતે 

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version