દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,796 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 723નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,02,728નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,05,85,229 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 42,352 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,97,00,430 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,82,071 સક્રિય કેસ છે.
કોરોના ના કેસ ઘટવાથી દેશની રાજધાની દિલ્હીએ પ્રતિબંધ વધુ હળવા કર્યા. જાણો શું ચાલુ રહેશે અને શું બંધ…
