IND vs SA 3rd T20I:દક્ષિણ આફ્રિકા સામેની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય, આ બે ગુજ્જુ ખેલાડીએ મેચ પલટી નાખી; દક્ષિણ આફ્રિકાને ચટાડી ધૂળ..

IND vs SA 3rd T20I:ભારતે ત્રીજી T20 મેચમાં સાઉથ આફ્રિકાને 11 રનથી માત આપી અને 4 મેચની સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

by kalpana Verat
IND vs SA 3rd T20I IND beats SA by 11 runs, leads series 2-1

News Continuous Bureau | Mumbai

 IND vs SA 3rd T20I:

  • ભારતીય ટીમે રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવી છે. 

  • ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે 4 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

  • આફ્રિકાના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. એક સમયે તો લાગતું હતું કે આ મેચ પણ ટીમ ઈન્ડિયાના હાથમાંથી નીકળી જશે.

  •  હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની જુગલબંદીએ મિલરની આશાઓ પર પાણી ફેરવી દીધું અને મેચ જીતી લીધી..

 

આ સમાચાર પણ વાંચો : Mumbai local train : પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર મધ્ય રેલવે ખોરવાઈ, લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ દોડી રહી છે મોડી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More