બ્લેક શોર્ટ ડ્રેસમાં ઉર્ફી જાવેદનો જોવા મળ્યો ગ્લેમરસ લુક-તસવીરો જોઈ યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા-જુઓ ફોટોગ્રાફ્સ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિગ બોસ ઓટીટી (Big boss OTT)માં જોવા મળેલી ઉર્ફી(Urfi Javed) આજે ઘણી લોકપ્રિય બની છે. પાપારાઝી ઘણીવાર તેણીને તેના કેમેરામાં કેદ કરે છે જ્યાં તે દર વખતે કપડાં સાથે નવા પ્રયોગ કરતી જોવા મળે છે. આ વખતે ઉર્ફીએ તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. ઉર્ફીની આ તસવીરો ત્યારની છે જ્યારે તે 'ઝલક દિખલા જા 10'ની લૉન્ચ પાર્ટીમાં(launch party) પહોંચી હતી.

તસવીરમાં ઉર્ફીએ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ (black short dress)પહેર્યો છે. તેમજ તેને તેના વાળનો બન બનાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : જેનિફર વિંગેટ ના હાથ લાગી મોટી ફિલ્મ- કાર્તિક આર્યન સાથે કરી શકે છે આ ફિલ્મમાં રોમાન્સ 

પોસ્ટની સાથે ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- 'કોઈ મારી આઝાદી છીનવી નહીં શકે.' તેની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ (comments)પણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, 'આખરે તેણીએ કંઈક ડિસેન્ટ (decent)પહેર્યું છે.' એકે લખ્યું, 'આભાર તેણીએ ટ્રેન્ડમાં(trend) કંઈક પહેર્યું છે, નહીં તો તે જે મનમાં આવે તે પહેરે છે.' એક યુઝરે કહ્યું, 'તે માણસ જેવી લાગે છે. ' અન્ય એ કહ્યું, 'આજે તો ઠીક છે રે બાબા.'એકે લખ્યું, 'દીદીએ આજે ​​પૂરા કપડાં પહેર્યા છે.'

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment