News Continuous Bureau | Mumbai
Aamir Khan Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલાની દુખદ ઘટના પછી, બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન એ એક મોટો નિર્ણય લીધો છે. 2007ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘તારે જમીન પર’ના સિક્વલ ‘સિતારે જમીન પર’ના ટ્રેલર લોન્ચની તારીખ હવે આગળ ધકેલવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Ravi Kishan On Working With Madhuri Dixit: લાપતા લેડીઝ બાદ ચમકી રવિ કિશન ની કિસ્મત, બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી સાથે કરશે કામ
‘સિતારે જમીન પર’ ટ્રેલર લોન્ચ મુલતવી
આમિર ખાન અને તેમની ટીમે ‘પહલગામ’ની દુખદ ઘટના અને દેશભરમાં શોકના માહોલને ધ્યાનમાં રાખીને ટ્રેલર લોન્ચની તારીખ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન આર. એસ. પ્રસન્ના કરશે.
In light of the recent tragic incident in #Pahalgam, the team of #SitaareZameenPar has decided to delay the release of the film’s trailer. #AamirKhan believe it’s not the right time to go ahead with promotions. A new date will be shared letter pic.twitter.com/oUm7oD3ZM4
— Cineholic (@BASANTPATEL9) April 29, 2025
આ ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની યાત્રા દર્શાવે છે, જે બાળકો સાથે મળીને દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે અને પોતાની ખામીઓનો સામનો કરે છે. આમિર ખાનના મતે, આ ફિલ્મની ઇમોશનલ યાત્રા દર્શકોને ‘તારે જમીન પર’ જેવી જ અસર કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)