Site icon

Abhijeet bhattacharya: અભિજીત ભટ્ટાચાર્ય એ વગર નામ લીધે સાધ્યું બોલિવૂડના આ પાવર કપલ પર નિશાન,દેશભક્તિ ને લઇને કહી આવી વાત

Abhijeet bhattacharya: બોલિવૂડ ના લોકપ્રિય ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેમના નિવેદન ને કારણે ચર્ચા માં આવ્યા છે. વાસ્તવમાં તેમને કોઈનું નામ લીધા વગર બોલિવૂડ ના કલાકારો પર નિશાન સાધ્યું છે.

abhijeet bhattacharya calls bollywood actors paid patriots

abhijeet bhattacharya calls bollywood actors paid patriots

News Continuous Bureau | Mumbai

Abhijeet bhattacharya: અભિજીત ભટ્ટાચાર્ય બોલિવૂડ ના લોકપ્રિય ગાયક છે.અભિજીત એ તેમના અવાજ થી લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. પોતાની ગાયિકી ઉપરાંત અભિજીત તેમના નિવેદનો ના કારણે પણ ચર્ચામા રહે છે. હવે અભિજીત ફરી એક વખત તેમના નિવેદન ને કરને ચર્ચામાં આવ્યા છે.અભિજીત ભટ્ટાચાર્યએ તમામ બોલિવૂડ સ્ટાર્સને પેઇડ દેશભક્ત કહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aryan khan: આ વિદેશી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન! અક્ષય કુમાર ની ફિલ્મ માં કરી ચુકી છે કામ

 

અભિજીત ભટ્ટાચાર્ય એ સાધ્યું અમિતાભ બચ્ચન પર નિશાન!

અભિજીત એ કોઈનું પણ નામ લીધા વગર કથિત રીતે અમિતાભ અને જ્યા બચ્ચન પર નિશાન સાધ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિજિત એ કહ્યું, ‘બોલિવૂડ નો કોઈ માણસ દેશભક્ત નથી.પતિ સોશિયલ મીડિયા પર કોઈ  વાતનો પ્રચાર કરે છે જ્યારે તેની પત્ની સરકારમાં હોદ્દો સંભાળીને કંઈક બીજું કહે છે. જ્યારે કોઈ ભગવાન રામના દર્શન કરવા જાય છે ત્યારે પાર્ટીમાં રહેલી પત્ની રામજીને ગાળો આપવા લાગે છે. તેથી પૈસા આપીને કોઈને દેશભક્તિ ન કરાવો. આ મામલે મેં પૈસા અને બીજી ઘણી વસ્તુઓ ગુમાવી છે. હવે હું જે છું તે છું. હું એક ગાયક છું અને ગીતો ગાઉં છું અને બધાનું મનોરંજન કરું છું.’

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version