KBC 17: ‘કૌન બનેગા કરોડપતિ 17’ને મળ્યો પહેલો કરોડપતિ, 7 કરોડના પ્રશ્ન પર લીધું મોટું રિસ્ક

Aditya Kumar Becomes First Crorepati of KBC 17, Takes Risk on 7 Crore Question
Aditya Kumar Becomes First Crorepati of KBC 17, Takes Risk on 7 Crore Question

News Continuous Bureau | Mumbai

 KBC 17: સોની ટીવી (Sony TV) પર શરૂ થયેલા ‘કૌન બનેગા કરોડપતિ 17’ ના પ્રથમ અઠવાડિયામાં જ શોને તેનો પહેલો કરોડપતિ  મળી ગયો છે. ઉત્તરાખંડના રહેવાસી આદિત્ય કુમાર એ અમિતાભ બચ્ચન  દ્વારા પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી 1 કરોડ રૂપિયાની રકમ જીતી છે. આ જીત પછી અમિતાભે તેમને ગળે લગાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માં જોવા મળી બોબી દેઓલ ની નવી ફિલ્મ ની ઝલક,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

7 કરોડના પ્રશ્ન પર ટકી છે તમામની નજર

આદિત્ય કુમાર હવે 7 કરોડના જેકપોટ (Jackpot) પ્રશ્ન સુધી પહોંચી ગયા છે. દર્શકો અને ફેન્સ હવે ઉત્સુક છે કે શું આદિત્ય આ મોટો રિસ્ક લઈ સાચો જવાબ આપી શકશે. શોના નવા પ્રોમોમાં આ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે.આદિત્યએ શો દરમિયાન અમિતાભ બચ્ચનને પોતાના કોલેજના દિવસોની એક રમૂજી ઘટના સંભળાવી.

 

View this post on Instagram

 

A post shared by SCREEN (@ieentertainment)


આદિત્યએ જણાવ્યું કે જ્યારે તેઓ ખરેખર KBC માટે પસંદ થયા ત્યારે પણ તેમના મિત્રો તેને મજાક જ માનતા હતા. હવે જ્યારે તેઓ શો પર કરોડપતિ બન્યા છે, ત્યારે આ મજાક હકીકત બની ગઈ છે. આદિત્યની આ સફર અનેક યુવાનો માટે પ્રેરણાદાયક બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!