Aditya roy kapoor birthday: ઇન્ડસ્ટ્રી માં પોતાના ચાર્મિંગ લુક થી લોકો ના દિલ જીતનાર આદિત્ય રોય કપૂર જીવે છે વૈભવી જીવન, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Aditya roy kapoor birthday: આદિત્ય રોય કપૂર આજે તેનો 39 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આદિત્ય પોતાની લેવીશ લાઇફસ્ટાઇલ માટે જાણીતો છે તો ચાલો અભિનેતા ના જન્મદિવસ પર જાણીયે તેની નેટવર્થ વિશે

by Zalak Parikh
aditya roy kapoor birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Aditya roy kapoor birthday:આદિત્ય રોય કપૂર આજે તેનો 39 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.આદિત્ય રોય કપૂર તેના ચાર્મિંગ લુક થી લોકો ના દિલ જીતી લીધા છે. આદિત્ય રોય કપૂર એ વિદ્યા બાલન ના પતિ સિદ્ધાર્થ રોય કપૂર નો ભાઈ છે. આદિત્ય એ છેલ્લા 10 વર્ષ થી કોઈ હિટ ફિલ્મ આપી નથી. પોતાના અભિનય ઉપરાંત આદિત્ય પોતાની લેવીશ લાઇફસ્ટાઇલ માટે જાણીતો છે તો ચાલો અભિનેતા ના જન્મદિવસ પર જાણીયે તેની નેટવર્થ વિશે

આ સમાચાર પણ વાંચો : Kartik aaryan: કાર્તિક આર્યન એ બાળપણ માં તેની બહેન સાથે કર્યો હતો આવો ખતરનાક સ્ટંટ, અભિનેતા ની માતા એ સંભળાવ્યો કિસ્સો

આદિત્ય રોય કપૂર ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય રોય કપૂર ની નેટવર્થ 89 કરોડ છે. આદિત્ય એક ફિલ્મ માટે 7 કરોડ રૂપિયા લે છે. આદિત્ય રોય કપૂર પાસે ઘણી લક્ઝુરિયસ કાર છે, જેમાંBMW 5-સિરીઝ અને મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસનો સમાવેશ થાય છે. 

 

View this post on Instagram

 

A post shared by @adityaroykapur


આદિત્ય રોય કપૂરે વર્ષ 2009માં ફિલ્મ ‘લંડન ડ્રીમ્સ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, આદિત્ય ને લોકપ્રિયતા 2013ની મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ ‘આશિકી 2’થી મળી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More