Site icon

Alia Bhatt: ‘ઉમરાવ જાન’ના પ્રીમિયર પર પિંક સાડી માં છવાઈ આલિયા ભટ્ટ, અભિનેત્રી નો લુક જોઈ લોકો ને આવી રેખા ની 1981 ની ફિલ્મ ની યાદ

Alia Bhatt: ઉમરાવ જાન’ના પ્રીમિયર પર આલિયા ભટ્ટે પિંક સાડી સાથે રેખાના ક્લાસિક લુકને ફરીથી જીવંત કર્યો, ફેન્સ બોલ્યા – “સાચી ફેન”

Alia Bhatt Channels Rekha’ 1981 Silsila Look at Umrao Jaan Premiere

Alia Bhatt Channels Rekha’ 1981 Silsila Look at Umrao Jaan Premiere

News Continuous Bureau | Mumbai

Alia Bhatt: મુંબઈમાં યોજાયેલા ‘ઉમરાવ જાન’  ના રી-રિલીઝ પ્રીમિયર દરમિયાન આલિયા ભટ્ટ  એ રેખાના 1981ની ફિલ્મ ‘સિલસિલા’  ના લુકને ફરીથી રજૂ કર્યો. આલિયાએ પેલ પિંક સાડી પહેરીને રેખાની શૈલીને શ્રદ્ધાંજલિ આપી. આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ફેન્સે તેને “સાચી ફેન” કહીને વખાણ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Fatima and Vijay dating rumors: વિજય વર્મા સાથે ના ડેટિંગ ના સમાચાર પર ફાતિમા સના શેખ એ તોડ્યું મૌન, અભિનેત્રી એ જણાવી હકીકત

આલિયાનો લુક અને સ્ટાઇલ

આલિયાએ પિંક સાડી સાથે નેચરલ મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા હતા. સ્ટાઇલિસ્ટ રિયા કપૂર દ્વારા આ લુક તૈયાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આલિયાએ પાપારાઝી માટે સ્મિત સાથે પોઝ આપ્યો હતો. આલિયા નો આ લુક લોકો ને રેખા ની 1981 ની ફિલ્મ સિલસિલા ની યાદ અપાવી રહ્યો હતો.


1981ની ફિલ્મ ‘ઉમરાવ જાન’ રેખાના કરિયરની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મને નેશનલ ફિલ્મ હેરિટેજ મિશન હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં રેખા, ફારૂક શેખ, રાજ બબ્બર અને નસીરુદ્દીન શાહના પાત્રો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version